Happy Birthday માઁ

Nikki Ni Kavita

01/06/2025 7:13AM

Episode Synopsis "Happy Birthday માઁ"

વિશ્વાસ તારો કદીએ ડગ્યો નહીં, ને સાથ તારો કદીયે છૂટ્યો નહીં માઁ માંગણી તે ક્યારે કોઈ કરી નહીંને આપવાની આદત તારી ગઈ નહીં માઁ કેટલીય  વાતો ગળી જતી કંઈ કહેતી નહીં, આંખોમાં કોઈના કદી આંસુ જોઈ શકતી નહીં માઁ  તકલીફો કદી તારી બોલતી નહીંને દુઃખમાં પણ હસવાનું ભૂલતી નહીં માઁ તારા જેવું કોઈ હોય એવું શક્ય છે જ … Continue reading Happy Birthday માઁ

Listen "Happy Birthday માઁ"

More episodes of the podcast Nikki Ni Kavita