Episode Synopsis "જીવનભરની લાગણી"
અચાનક ક્યાંક મળ્યા આપણેપણ લાગ્યું વર્ષો જૂની ઓળખાણ થઈ..આવી રીતે પણ કોઈ નજીક આવે,દિલને શંકાઓ ઘણી થઈ.. દોસ્ત, સમય આપવાની તારી આદતે,હૃદયના ઊંડાણમાં ખાસ જગ્યા તારી કરી ગઈ..થોડી ઘડીઓ બેસીને સાથે આપણે,સુખ દુઃખની વાતો ઘણી થઈ.. મસ્તીભરી સાંજો આપણી,રોજની આદત જેવી બની ગઈ..મિત્રતા તારી એવી ગમી કે,બસ દિલમાં ઘર કરી ગઈ.. શું કહું કે આ … Continue reading જીવનભરની લાગણી