અઘરું લાગ્યું જ નહીં

Nikki Ni Kavita

07/04/2024 3:47AM

Episode Synopsis "અઘરું લાગ્યું જ નહીં"

આટલા સમયથી તારી સાથે રહી,પણ મેં ક્યારેય તને કંઈ આપ્યું નહીં,તું એવો છે કે કદી પણ તે કંઈ માંગ્યું જ નહીં… પ્રતિબિંબ બની તું જીવનની દરેક પળે ચાલ્યો,ને હંમેશા રહ્યો સાથે એવો કે કદી મને કંઈ વાગ્યું પણ નહીં… ઉતાર ચઢાવતો જીવનમાં ઘણા આવ્યા,પણ તારા રહેતા એક પણ સપનું ભાંગ્યું નહીં… સ્વભાવથી કેટલાય છીએ અલગ … Continue reading અઘરું લાગ્યું જ નહીં

Listen "અઘરું લાગ્યું જ નહીં"

More episodes of the podcast Nikki Ni Kavita