સરળ નથી

Nikki Ni Kavita

19/05/2024 4:37AM

Episode Synopsis "સરળ નથી"

તારા મનમાં શું ચાલે છે,એ સમજવું મારા માટે સરળ નથી… દુઃખ થાય જ્યારે પોતાનાથી જ,મનને મનાવવું સરળ નથી… ના ગમતું થતું જોઈને હવે,ચૂપ રહેવું સરળ નથી… કોઈ કંઈ કારણ વગર જ બોલી જાય,તો સાંભળવું સરળ નથી… ગાંઠો પડી જાય જો સંબંધોમાં,એને ખોલવી સરળ નથી… પ્રેમ ભલે ને કેટલું કરું તને,કેમ સાબિત કરવો સરળ નથી?

Listen "સરળ નથી"

More episodes of the podcast Nikki Ni Kavita