Episode Synopsis "એક ચિઠ્ઠી તારા નામે"
તારી સાથે અલગ નો સંબંધ છે મારે,દરેક પ્રશ્નનો જવાબ છે માત્ર પાસે.. ભીડમાં કે એકાંતમાં,હોય છે તું હંમેશા મારી સાથે.. ઘેરે છે કાળા વાદળો જ્યારે,પડછાયો બનીને હોય છે તું મારી કાજે.. આંખો થઈ જાય જો ભીની ક્યારેક,લુછે છે પ્રેમથી તું એને તારા જ હાથે.. જોઈ શકું છું લાગણી તારી,રાખે છે હંમેશા તારો હાથ મારા માથે.. … Continue reading એક ચિઠ્ઠી તારા નામે