Episode Synopsis "જીવનની હકીકત"
જીવન એક વહેતો સાગર,એમાં છે મોજા ધણા ભારીક્યારેક શાંત તો ક્યારેક તોફાની… શીખવા માટે રોજ કંઈક નવું,ક્યારે કડવી હકીકત તોક્યારેક પૂરા થતા સપનાની લારી… સફળતા આપે હિંમતની વાત,ને અસફળતા આપે એક નવી પ્રભાતધણી પળો બની જાય છે ખૂબ ખારી… નસીબની અહીં માંગ છે મોટી,શ્વાસોશ્વાસ હોય ત્યાં સુધી મહેનત જરૂરીજીવજો જીવનને મજાથી ક્યાંક રહી ના જાય … Continue reading જીવનની હકીકત