Episode Synopsis "પ્રારબ્ધ અને પુરુષાર્થ"
સપનાઓ હું રોજ જોતી જાઉં છું,ને પૂરા કરવા આગળ વધતી જાઉં છું . સરળ હંમેશા કંઈ મળતું નથી,અઘરા રસ્તાઓ વટાવતી જાઉં છું . કોઈની સાથે હાર જીત નથી હવે,બસ રોજ ખુદમાં જ બદલાવ કરતી જાંઉ છું. પ્રશંસા કરે કોઈ કે ના કરે હવે,રોજ પોતાને જ સાબાસી આપતી જાઉં છું. મહેનત કરતા કરતા જ્યારે થાકું,શાંત થઈ … Continue reading પ્રારબ્ધ અને પુરુષાર્થ