Yogi Gita Parayan by MahantSwami Maharaj

Yogi Gita Parayan by MahantSwami Maharaj

Know My Guru

19/07/2019 5:20AM

Episode Synopsis "Yogi Gita Parayan by MahantSwami Maharaj"

*મહંતસ્વામી મહારાજે થોડા વર્ષો પહેલા બોચાસણમાં યોગીગીતા પર પારાયણ કરેલી તેના બધા જ પ્રવચનો અહિં ઉપલબ્ધ છે. એકાગ્રતાથી સાંભળીને અંતરદ્રષ્ટિ કરીને તે પ્રમાણે વર્તીએ તો દેહ છતાં જ અક્ષરધામના સુખનો અનુભવ થાય એવી અદ્ભુત અમૃતવાણી છે. તો ચાતુર્માસ દરમિયાન આ કથાવાર્તાનો લાભ લઈને મહારાજ-સ્વામી, ગુણાતિત સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરીએ. મહંતસ્વામી મહારાજે ગુરુપૂનમ પર વાત કરીકે આપણે પ્રગટની ભકિત છે તો ખાસ તે ભુલાય નહિં.*

Listen "Yogi Gita Parayan by MahantSwami Maharaj"

More episodes of the podcast Know My Guru