Episode 3 - Chirag Parmar's podcast

Episode 3 - Chirag Parmar's podcast

Chirag Parmar's podcast

14/05/2021 7:32PM

Episode Synopsis "Episode 3 - Chirag Parmar's podcast"

સહેજ મારે તારા જેવું પણ થવું છેલાવ તારી જીભ મારે બોલવું છેજેમ તું મારા જ હાથેથી લખે છેએમ મારે તારી આંખે વાંચવું છેઆપણે સાથે ઊભાં છીએ ગગનમાંધરતી પર આવી અને પણ ચાલવું છેજે ઘડી મારું ઘડી તારું જ લાગેચિત્ર એવું એક સાચું દોરવું છેતું નદી ક્યાં, એક પાણીનું ટીપું છેજેમાં રજકણ થઈને મારે ડૂબવું છેતું ભીતરમાં છે તો સામે કઈ રીતે છેઆટલું અધ્યાત્મ કેવળ જાણવું છે – ભરત વિંઝુડા

Listen "Episode 3 - Chirag Parmar's podcast"

More episodes of the podcast Chirag Parmar's podcast